કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ ઘટતાં કોલેજોએ 10,000 કર્મચારીઓને છટણી કરી

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ ઘટતાં કોલેજોએ 10,000 કર્મચારીઓને છટણી કરી

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ ઘટતાં કોલેજોએ 10,000 કર્મચારીઓને છટણી કરી

Blog Article

ભારતીય સેનાએ પહેલગામ હુમલાને કારણે આ વર્ષની અતિ સંવેદનશીલ માનવામાં આવતી અમરનાથ યાત્રાની સુરક્ષા માટે લોખંડી વ્યવસ્થા કરી છે. સેનાએ આ માટે ‘ઓપરેશન શિવા 2025’ શરૂ કર્યું છે. આ ઓપરેશનનો ઉદ્દેશ અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ભારતે પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરતા ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું.

Report this page